ધ્યેય

અમારું ધ્યેય છે, ગુજરાત રાજયના ગ્રામિણ વિસ્તાકરોમાં પાણી પુરવઠો અને સ્વયચ્છયતાને લગતી સેવાઓ અવિરત પણે મળે જેના થકી પાયાના આરોગ્યા અને સ્વવચ્છિતાનું ધોરણ જળવાઇ રહે. જે રાજયમાં સામાજીક – આર્થિક વિકાસ, કોમી સંવાદીતા અને શાંતિ તરફ લઇ જાય.

k