અમારું ધ્યેય છે.ગુજરાત રાજયના ગ્રામિણ વિસ્તારોમાં પાણી પુરવઠો અને સ્વચ્છતાને લગતી સેવાઓ અવિરત પણે મળે જેના થકી પાયાના આરોગ્ય અને સ્વચ્છતાનું ધોરણ જળવાઇ રહે.જે રાજયમાં સામાજીક – આર્થિક વિકાસ,કોમી સંવાદીતા અને શાંતિ તરફ લઇ જાય.
વધુ વિગતો...