GRs

Sr No.TitleGR DetailsDateDocuments
1 ટ્રાન્સપોર્ટ એન્ડ ફીશરીઝ વિભાગ ડેપ્રીશીએશન રૂલ્સ ફોર ગવ વ્હીકલ 12/11/1987
2 મહેસુલ વિભાગ,સ.પ. મહેસુલ વિભાગના વોટર ટેન્કરો પીવાના પાણીની વ્યવસ્થા માટે સ્થાનિક સંસ્થાઓને ફાળવવા બાબત 04/03/1989
3 ઉદ્યોગ, ખાણ અને ઉર્જા વિભાગ/ક વારિગૃહના વીજદરમાં સુધારણા કરવા બાબત 24/10/1989
4 ઉદ્યોગ, ખાણ અને ઉર્જા વિભાગ/ક ગામોને પાણી પુરી પાડતી ગ્રામ પંચાયતો / સ્વૈચ્છિક સંસ્થાઓના વારિગૃહોને વિનામૂલ્યે વીજળી આપવા બાબત 11/01/1996
5 ઉદ્યોગ, ખાણ અને ઉર્જા વિભાગ/ક ગ્રામ પંચાયતોના વારિગૃહોને વિનામૂલ્યે વીજળી પૂરી પાડવા બાબત 20/07/1996
6 નાણાવિભાગ/અ રાજ્યના જાહેર સાહસો દ્વારા કરવામાં આવતી ખરીદીઓ બાબતે 28/10/1996
7 માર્ગ અને મકાન વિભાગ/બ-૧ સરકારી કર્મચારીના બદલી/નિવૃત્તિ/મૃત્યુ તથા અન્ય સંજોગોમાં સરકારી મકાન ચાલુ રાખવા અંગે 08/06/1998
8 સામાન્ય/વહીવટ વિભાગ/વસુતાપ્ર એન ટે-૧ રાજયની તમામ રીજીયોનલ (વિભાગીય)/કચેરીઓ /ખાતાના વડાની કચેરીઓ તેમના નિયંત્રણ હેઠળ ની તાબાની કચેરીઓ તેમજ પંચાયત હસ્તકની જિલ્લા અને તાલુકાની તમામ કચેરીઓમાં એકધારી પદ્ધતિનો અમલો કરવા બાબત 28/08/1998
9 સામાન્ય વહીવટ વિભાગ/ગ-૨ સેવા/મહેકમ/વિષયક બાબતોમાં કેસો માર્ક કરવાની રાહ નકકી કરવા અંગે 06/11/1998
10 સામાન્ય વહીવટ વિભાગ/વસુતાપ્રા-પ દફતર વર્ગીકરણ, નાશપાત્ર/ફાઇલોનો નાશ તથા દફતર ભંડાર નિયામકશ્રીને દફતર મોકલવા અંગેની ઝુંબેશ શરૂ કરવા બાબત. 09/12/1998
11 કાયદા વિભાગ/હ સુપ્રિમ કોર્ટમાં દાખલ થતા કેસોમાં કાયદા વિભાગની પૂર્વ મંજૂરી મેળવવા અંગે 12/10/2001
12 મહેસુલ વિભાગ/સ.૨ વીજ જોડાણ માટે અગ્રિમતા મેળવેલ લાભાર્થીના નામ પ્રદર્શિત કરવા અંગે 02/11/2001
13 સામાન્ય વહીવટ વિભાગ/વસુતાપ્ર-૨ માન. મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય દ્વારા વિભાગને મોકલવામાં આવતી નાગરિકોની અરજીઓના સત્વરે જવાબ આપવા બાબત 11/12/2001
14 નર્મદા, જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ સુપ્રિમ/કોર્ટમાં દાખલ થતા.કેસોમાં કાયદા વિભાગની પૂર્વ મંજૂરી મેળવવા અંગે 10/01/2002
15 પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ/બ પંચાયતીરાજ સંસ્થાઓના નાણાકીય આવકના સાધનો સંગીન બનાવવ માટે ૧૧માં નાણાંપંચની ભલામણો અન્વયે સહાયક અનુદાન આપવા બાબત 06/03/2002
16 ગૃહવિભાગ/ઘ સરકારી વાહનોને રદબાતલ કરવા અંગેના નિયમો બાબત 07/12/2002
17 મહેસુલુ વિભાગ/સ.પ. અછત/અર્ધ અછતની રાહતની કામગીરીની સમીક્ષા કરવા માટે જિલ્લા તથા તાલુકા/કક્ષાની અછત રાહત સમિતિની રચનાની સ્થાયી. 18/01/2003
18 સામાન્ય વહીવટ વિભાગ/કેયુ તા. ૨૩-૭-૨૦૦૩ ના રોજ મળેલ.મંત્રીમંડળની/બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી થયેલ સૂચન બાબત. 28/07/2003
19 સામાન્ય વહીવટ વિભાગ/કેયુ તા.૬-૮-૨૦૦૩ ના.રોજ મળેલ/મંત્રીમંડળની બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી થયેલ સૂચન બાબત. 07/08/2003
20 નાણવિભાગ/આર રાજયની આવક વધારવા તેમજ ખર્ચ ઘટાડવાના વિવિધ અસરકારક ઉપાયો સૂચવવા પેટા સમિતિની નિમણૂંક બાબત 09/09/2003
21 સામાન્ય વહીવટ વિભાગ/ત.એ ખાતાકીય તપાસની કાર્યવાહીમાં તહોમતદાર સરકારી કર્મચારીએ તેનો કેસ રજૂ કરવા માટે નિવૃત્ત સરકારી કર્મચારીની માદદ લેવા બાબત 10/02/2004
22 સામાન્ય વહીવટ વિભાગ/વસુતાપ્ર-૨ સચિવાલયના વિભાગોમાં કેસોની વિચારણા માટેના સ્તરો શક્ય તેટલાં ઓછા રાખવા બાબત(લેવો જમ્પીંગ) 19/02/2004
23 સામાન્ય વહીવટ વિભાગ/કેયુ તા.૨૬-૪-૨૦૦૪ ના રોજ મળેલ મંત્રીમંડળની બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી થયેલ સૂચન બાબત. 30/04/2004
24 સામાન્ય વહીવટ વિભાગ/ગ-૨ માન.મુખ્યમંત્રીશ્રી સાથે સચિવાલય સંવર્ગના નાયબ સચિવો સંયુકત સચિવો અને અધિક સચિવોની વાર્તાલાપમાં થયેલ સૂચનો 26/05/2004
25 સામાન્ય વહીવટ વિભાગ/૨ માન.મુખ્યમંત્રીશ્રી સાથે સચિવાલય સંવર્ગના/નાયબ સચિવો, સંયુકત સચિવો અને અધિક સચિવોની વાર્તાલાપમાં થયેલ સૂચનો 29/07/2004
26 વન અને પર્યાવરણ વિભાગ/ક વન (સંરક્ષણ) ધારો-૧૯૮૦ અન્વયે મંજુરી મેળવવા બાબતે યુઝર એજન્સીઓ દ્વારા આગોતરૂ આયોજન હાથ ધરવા બાબત 11/08/2004
27 સામાન્ય વહીવટ/વિભાગ નોટીફીકેશન નોટીફીકેશન 20/09/2004
28 સામાન્ય વહીવટ વિભાગ/ત.એ સરકારી અધિકારી/કર્મચારીનો ફરજમોકૂફીનો સમય લંબાવવા બાબત 05/10/2004
29 રસ્તા અને મકાન વિભાગ/સી ઇન્વીટેશન ઓફ ટેન્ડર્સ ઓન પર્સન્ટેજ રેટ(બી-૨) ટેન્ડર કોન્ટ્રાક્ટ ફોર્મ 20/10/2004
30 સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ/ડીએસટી ઇ-ગવર્નન્સ અંગેની મીટીંગની કાર્યવાહી નોંધ 17/01/2005